Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

વઢવાણ: સોલડી માં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ ના વિરોધમાં કલેક્ટર કચેરીમાં રજૂઆત બાદ સરપંચે આપી પ્રતિક્રિયા

Wadhwan, Surendranagar | Jun 12, 2026

MORE NEWS

📍 સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા પોલીસ સ્ટેશન હદના પીપળી ગામમાં વરસાદી પાણી ભરાતા પોલીસ જવાનોએ સ્થાનિકોની મદદથી વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ખભે ઉચકીને ગામની શાળામાં સુરક્ષિત સ્થળાંતર કરાવ્યા. ભારે વરસાદ વચ્ચે પાટડી પોલીસની માનવતાભરી કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. પાણીમાં ફસાયેલા અનેક લોકોને પણ સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા.
#Surendranagar #Patdi #BajanaPolice #PipliVillage  #GujaratPolice

📍 સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા પોલીસ સ્ટેશન હદના પીપળી ગામમાં વરસાદી પાણી ભરાતા પોલીસ જવાનોએ સ્થાનિકોની મદદથી વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ખભે ઉચકીને ગામની શાળામાં સુરક્ષિત સ્થળાંતર કરાવ્યા. ભારે વરસાદ વચ્ચે પાટડી પોલીસની માનવતાભરી કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. પાણીમાં ફસાયેલા અનેક લોકોને પણ સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા. #Surendranagar #Patdi #BajanaPolice #PipliVillage #GujaratPolice

Wadhwan, Surendranagar | Jul 25, 2026

સાયલા એટલે 'ભગવાનનું ગામ'! 🌺 શ્રી લાલજી મહારાજની જગ્યામાં દર્શનાર્થીઓની સુવિધા માટે નવી આધુનિક રાંધણશાળા ખુલ્લી મુકાઈ છે. સંતોના આશીર્વાદ અને દાતાઓ તથા સેવકોના નિસ્વાર્થ ભાવથી આ ભગીરથ કાર્ય સંપન્ન થયું. સૌ સેવાભાવી ભક્તોને શત શત વંદન. જય શ્રી લાલજી મહારાજ!
.
.
#Sayla #Surendranagar #LaljiMaharaj #ShriLaljiMaharajNiJagya #GujaratTemples

સાયલા એટલે 'ભગવાનનું ગામ'! 🌺 શ્રી લાલજી મહારાજની જગ્યામાં દર્શનાર્થીઓની સુવિધા માટે નવી આધુનિક રાંધણશાળા ખુલ્લી મુકાઈ છે. સંતોના આશીર્વાદ અને દાતાઓ તથા સેવકોના નિસ્વાર્થ ભાવથી આ ભગીરથ કાર્ય સંપન્ન થયું. સૌ સેવાભાવી ભક્તોને શત શત વંદન. જય શ્રી લાલજી મહારાજ! . . #Sayla #Surendranagar #LaljiMaharaj #ShriLaljiMaharajNiJagya #GujaratTemples

Wadhwan, Surendranagar | Jul 25, 2026

NEET મુદ્દે રાજકારણ ગરમાયું!
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ તેજ. વિવિધ દાવાઓ વચ્ચે સત્ય શું છે તે જાણવા સત્તાવાર માહિતીની રાહ જોવી જરૂરી.
#surendranagar
#ZalawadNiPukar #BreakingNews #NEET #NEETScam

NEET મુદ્દે રાજકારણ ગરમાયું! કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ તેજ. વિવિધ દાવાઓ વચ્ચે સત્ય શું છે તે જાણવા સત્તાવાર માહિતીની રાહ જોવી જરૂરી. #surendranagar #ZalawadNiPukar #BreakingNews #NEET #NEETScam

Wadhwan, Surendranagar | Jul 25, 2026

સુરેન્દ્રનગર : મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.કે. જાદવના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી હાથ ધરાઈ. નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતની ટીમે સંવેદનશીલ વિસ્તારોની સ્થળ તપાસ કરી અને જરૂરી સ્થળોએ બેરિકેટિંગના આદેશ આપ્યા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે સતત રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
#Surendranagar #HeavyRain #Riverfront #BhogavoRiver #ReliefOperation Gujarat Monsoon2026 ZalawadNiPukar

સુરેન્દ્રનગર : મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.કે. જાદવના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી હાથ ધરાઈ. નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતની ટીમે સંવેદનશીલ વિસ્તારોની સ્થળ તપાસ કરી અને જરૂરી સ્થળોએ બેરિકેટિંગના આદેશ આપ્યા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે સતત રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. #Surendranagar #HeavyRain #Riverfront #BhogavoRiver #ReliefOperation Gujarat Monsoon2026 ZalawadNiPukar

Wadhwan, Surendranagar | Jul 25, 2026

સુરેન્દ્રનગર: દસાડા તાલુકામાં વરસાદી પાણીથી અનેક વિસ્તારો પ્રભાવિત
▪️ દસાડા તાલુકાના સવલાશ ગામેથી 20થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ
▪️ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા
▪️ પાટડી પોલીસે ઢીંચણસમા પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા
▪️ દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર સ્થળ પર પહોંચ્યા
▪️ ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર કામગીરીમાં જોડાયું
▪️ બજાણા પુલ પર ભારે પાણી આવતા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાયો
#Surendranagar #Dasada #Patdi #HeavyRain #RescueOperation

સુરેન્દ્રનગર: દસાડા તાલુકામાં વરસાદી પાણીથી અનેક વિસ્તારો પ્રભાવિત ▪️ દસાડા તાલુકાના સવલાશ ગામેથી 20થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ ▪️ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા ▪️ પાટડી પોલીસે ઢીંચણસમા પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા ▪️ દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર સ્થળ પર પહોંચ્યા ▪️ ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર કામગીરીમાં જોડાયું ▪️ બજાણા પુલ પર ભારે પાણી આવતા માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરાયો #Surendranagar #Dasada #Patdi #HeavyRain #RescueOperation

Wadhwan, Surendranagar | Jul 24, 2026