છોટાઉદેપુર: ચીલરવાંટનો ગ્રામ સેવક 7 હજારની લાંચ લેતા ACBની ઝપટમાં
છોટાઉદેપુરના ચીલરવાંટ ગામના ગ્રામ સેવક માધવભાઈ ધાંધલિયા 7 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ટ્રેક્ટરની સબસિડીનો ચેક પાસ કરવા માટે તેમણે લાંચની માંગણી કરી હતી.