પેટલાદ: શહેરની એન. કે. હાઈસ્કૂલ હોલમાં પોલીસ દ્વારા લોક દરબાર કાર્યક્રમ યોજાયો
Petlad, Anand | Apr 13, 2026 પેટલાદ શહેરની એન. કે. હાઈસ્કૂલ હોલમાં શહેર પોલીસ દ્વારા લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાજખોરી અટકાવવા માટે પોલીસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ બેંકના મેનેજરો પણ ઉપસ્થિત રહ્યા હતા.