ગારિયાધાર: ગારીયાધાર શહેરના સ્મશાન ઘાટ બન્યા અસામાજિક તત્વોના અડ્ડા
સરકારી ગ્રાન્ટમાંથી નખાયેલા બાંકડા, લાઈટોની તોડફોડ કરાઈ છે ગારીયાધાર શહેરના સ્મશાન ઘાટ બન્યા અસામાજિક તત્વોના અડ્ડા જિલ્લા પોલીસ વડાને અવાર નવારની રજુઆત બાદ કોઈ કાર્યવાહી ન ગારીયાધાર શહેરમાં દિવસે દિવસે અસામાજિક પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં હાવી થઈ રહી છે જેમાં ખાસ કરીને દેશી અને ઈંગલિશ દારૂ તીન પત્તીનો જુગાર અને મોબાઈલ સાથે લુડો ગેમ ગુજરાત કગ જશત દસ્તકા મહી રહ્યા છે "25) ગુજરાત દસ્તકે . બાજુના જાહેર સ્મશાન ખાતે પણ આવી જ હાલત છે આ સ્મશાન ખાતે ત