ગાંધીનગર: કલોલના નારદીપુર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ
કલોલના નારદીપુર ગામે 'એક પેડ માં કે નામ 3.0' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. ધારાસભ્ય બકાજી ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.