Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

થાનગઢ: થાનગઢ શહેરના પથિકાશ્રમ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

થાનગઢ શહેરના પથિકાશ્રમ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતું જોવા મળી રહ્યું છે. અગાઉ ન્યાય મંદિર તરીકે ઓળખાતો અને અનેક કોમ્પ્લેક્સ તથા દુકાનો ધરાવતો આ વિસ્તાર આજે અવ્યવસ્થાના ભોગ બની રહ્યો છે. વેપારીઓ અને સ્થાનિક નાગરિકો ગંદકી, કચરાના ઢગલા અને દુર્ગંધથી પરેશાન બન્યા છે. સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે જાહેર આરોગ્ય માટે પણ જોખમ ઊભું થયું છે.
થાનગઢ: થાનગઢ શહેરના પથિકાશ્રમ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય - Thangadh News