ગોંડલ: ગોંડલ શહેરમાં આવેલા ભૂરા બાપાના ચોરા ખાતે લોકડાયરો યોજવામાં આવ્યો
Gondal, Rajkot | Jan 25, 2024 ગોંડલ શહેરમાં આવેલા ભૂરાબાપાના ચોરા ખાતે લોકડાયરો યોજવામાં આવ્યો હતો. આ લોકડાયરાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ધારાસભ્ય સાંસદ સહિતનાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકડાયરાનો આનંદ માણ્યો હતો.