Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: આણંદ બાકરોલ ખાતે કરમસદ આણંદ મહાનગરપાલિકા વોર્ડ નં. ૨ માટે કોંગ્રેસ પક્ષના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

Anand City, Anand | Apr 23, 2026
આણંદ જિલ્લાના બાકરોલ ખાતે કરમસદ આણંદ મહાનગરપાલિકા વોર્ડ નં. ૨ માટે કોંગ્રેસ પક્ષના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ધામધૂમથી યોજાયું હતું. વિનુકાકા માર્ગની બાજુમાં, ગજનન કોમ્પ્લેક્ષ સામે આવેલ કાર્યાલય ખાતે સાંજે ૫ કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી.કાર્યાલયના ઉદ્ઘાટન પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ના હસ્તે કરવામાં આવ્યું હતું