રાજકોટ પૂર્વ: જિલ્લાકલેક્ટરકચેરીએ કેન્દ્રીયકૃષિમંત્રીશિવરાજસિંહચૌહાણના અધ્યક્ષસ્થાનેકઠોળ પાકોનુ ઉત્પાદન વધારવા વિડિયો કોન્ફરન્સ યોજાઈ
આજે બપોરે વાગ્યા ની આસપાસ જિલ્લા કલેકટર કચેરીએ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને કઠોળ પાકોનું ઉત્પાદન વધારવા માટેની વીડિયોકોન્ફેરેન્સ યોજાઈ હતી. આ વિડીયો કોન્ફરન્સમાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ખેતીવાડી અધિકારીઓ તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમાં કઠોળ પાક વધારવા તથા બીજની માંગ વધારવા રાજ્ય સરકાર દ્વારા SSR યોજના અમલમાં મૂકી હોવાનું જણાવ્યું હતું.