રાજકોટ પૂર્વ: TRP ગેમઝોનમાં આગ દુર્ઘટના મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શહેરની મેઇન બજારમાં આગામી 25 જૂને બંધ પાડવા વેપારીઓને અપીલ કરી
રાજકોટ શહેરમાં થયેલા અગ્નિકાંડ માટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી રોડ ઉપર ઉતરી આવ્યા છે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ધારણા પ્રદર્શન પણ કર્યું હતું બાદમાં આજે સતત બીજા દિવસે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મુખ્ય બજારમાં પહોંચ્યા હતા અને તમામ વેપારીને 25 તારીખના રોજ રાજકોટ બંધ પાલ વા અપીલ કરી