Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

બોટાદના ભ્રષ્ટાચાર યુક્ત અધૂરા અંડર બ્રિજમાં ચક્કા જામ થયો. વ્યક્ત કર્યો આક્રોશ,વાહનોની લાંબી કતારોમાં લાગી...

Botad City, Botad | Sep 29, 2025
બોટાદમાં છેલ્લા છ વર્ષથી બનેલ અંડર બ્રીઝ અધૂરો છે. તેમાં રાત્રિના સમયે વાહનોને પસાર થવા માટે લાઈટ મૂકવામાં આવી નથી, સર્વિસ રોડ પ્રોટેકશન પ્રોટેક્શન વોલ જેવા અનેક અધૂરા કામો હોવા છતાં બિલ ચૂકવાઇ ગયા હોવાની જાણકારી મળી રહી છે. આ અંડર બ્રિજ નગરપાલિકાએ હેન્ડ ઓવર કર્યો નથી.ત્યારે અંડરબ્રિજમાં પાણી આવવાનો પ્રશ્ન ખાડા પડવાનો પ્રશ્ન માટે જવાબદાર કોણ.?? જેવા અનેક પ્રશ્નો સાથે આજે ચક્કાજામ કરી તંત્રની આંખ ખોલવાનો પ્રયત્ન થયો હતો

MORE NEWS

No related stories for this location.

બોટાદના ભ્રષ્ટાચાર યુક્ત અધૂરા અંડર બ્રિજમાં ચક્કા જામ થયો. વ્યક્ત કર્યો આક્રોશ,વાહનોની લાંબી કતારોમાં લાગી... - Botad City News