પોલીસ દ્વારા આડોડિયાવાસ વિસ્તારમાં દેશી દારૂના સ્ટેન્ડ પર રેડ કરી 7 લોકોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Mar 9, 2026
ભાવનગર શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી દારૂના વેચાણ અંગે રેડ કરી હતી. આડોડિયાવાસ વિસ્તારમાં દેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીને લઇ પોલીસ દ્વારા રેડ કરી મોટા પ્રમાણમાં દેશી દારૂના જથ્થો ઝડપી પાડ્યો હતો.