નાંદોદ: નર્મદામાં જનજાતીય ગૌરવ સપ્તાહ-2026: જાણો કાર્યક્રમોની સંપૂર્ણ વિગત
Nandod, Narmada | Nov 11, 2026 ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં ૧૧ થી ૧૮ નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી થશે. જેમાં યુવા સંમેલન, રમતોત્સવ, મહિલા સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.