Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ધોળકા: ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા,સારૂ પર્ફોર્મન્સ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Dholka, Ahmedabad | Apr 10, 2026
આજરોજ તા. 10/04/2026, શુક્રવારે સવારે 11.45 કલાકે ધોળકા ખાતે પ્રાંત અધિકારીની કચેરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ધોળકા નગરપાલિકાની ચૂંટણી અંગે ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી હિતેષભાઇ જોષી સમક્ષ રજૂ કર્યા હતા.