શામળાજી: શામળાજી આર્ટ્સ કૉલેજમાં ઈનોવેશન ક્લબ દ્વારા વ્યાખ્યાનનું આયોજન
Shamlaji, Aravallis | Oct 22, 2026
શામળાજીની આર્ટ્સ કૉલેજમાં ઈનોવેશન ક્લબ અંતર્ગત એક ખાસ વ્યાખ્યાન યોજાયું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.