ગોધરા: ગોધરા નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ અભિયાન:
ગોધરા નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ અભિયાન: કારોબારી અધ્યક્ષ ડૉ. આનંદ ઘડિયાળીના જન્મદિવસ નિમિત્તે જાહેર સ્થળો અને વિવિધ મંદિર પરિસરની સફાઈ ગોધરા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ગોધરા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળો તેમજ મંદિર પરિસરમાં વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોધરા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ડૉ. આનંદ ઘડિયાળીના જન્મદિવસ નિમિત્તે આ વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન નગરપાલિકાના સફાઈ કર