ધંધુકા: *ધંધુકા એસટી ડેપોમાં ૨૨ કંડક્ટરોની તીવ્ર અછત વચ્ચે નવી ક્રુ ડ્યુટી લાદવામાં આવતા યુનિયન સંકલન સમિતિનો ભારે વિવાદ. #ધન
*ધંધુકા એસટી ડેપોમાં ૨૨ કંડક્ટરોની તીવ્ર અછત વચ્ચે નવી ક્રુ ડ્યુટી લાદવામાં આવતા યુનિયન સંકલન સમિતિનો ભારે વિરોધ* હાલની સ્થિતિએ ડેપોમાં ૨૨ જેટલા કંડક્ટરોની તીવ્ર અછત વર્તાઈ રહી છે, જેના લીધે ચાલુ સ્ટાફ પર કામનું ભારણ સરકારી નિયમો કરતાં પણ વધુ થઈ ગયું છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા વ્યવહારુ અભિગમ અપનાવવાને બદલે એસટી ડેપો પર નવી ‘ક્રુ ડ્યુટી’ (નવીન શિડ્યુઅલ) અમલમાં મૂકવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ અને અસંતોષ ફાટી નીકળ્યો છ