Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

TODAY'S BUMPER STOCK | SHORT TERM OPPORTUNITY FOR ACTIVE TRADERS

MORE NEWS

૧૮૯૦માં ઉદ્ઘાટન પામેલું અમદાવાદનું પ્રથમ જાહેર ગાર્ડન એટલે ‘વિક્ટોરિયા ગાર્ડન’. 

૧૩૫ વર્ષ પહેલાં જ્યારે આ શહેરને એક સુંદર બગીચાની જરૂર હતી, ત્યારે લોકોના સહયોગથી આ વારસો તૈયાર થયો. જોકે આજે તેને ‘લોકમાન્ય તિલક બાગ’ તરીકે ઓળખવામાં આવે છે, પણ ડૉ. બહેરામજી નાણાવટીનો ફુવારો અને એ જ જૂની રોનક આજે પણ અહીં અમદાવાદનો ઈતિહાસ જીવંત રાખે છે. 🏛️🌿✨

(amdavad, lokmanya tilak baag, garden, history, victoria garden)

#amdavad #garden #history #lokamanyatilakbaag #victoriagarden

૧૮૯૦માં ઉદ્ઘાટન પામેલું અમદાવાદનું પ્રથમ જાહેર ગાર્ડન એટલે ‘વિક્ટોરિયા ગાર્ડન’. ૧૩૫ વર્ષ પહેલાં જ્યારે આ શહેરને એક સુંદર બગીચાની જરૂર હતી, ત્યારે લોકોના સહયોગથી આ વારસો તૈયાર થયો. જોકે આજે તેને ‘લોકમાન્ય તિલક બાગ’ તરીકે ઓળખવામાં આવે છે, પણ ડૉ. બહેરામજી નાણાવટીનો ફુવારો અને એ જ જૂની રોનક આજે પણ અહીં અમદાવાદનો ઈતિહાસ જીવંત રાખે છે. 🏛️🌿✨ (amdavad, lokmanya tilak baag, garden, history, victoria garden) #amdavad #garden #history #lokamanyatilakbaag #victoriagarden

Ahmadabad City, Ahmedabad | Jun 16, 2026

ઓઢવ સિંગરવા રોડ ઉપર આઈ ડિવિઝન ટ્રાફિક કોન્સ્ટેબલ રોહન યાદવની મનમાની કે પછી આઈ ડિવિઝન ટ્રાફિક વહીવટદારના આશીર્વાદ ??

સિંગરવા રોડ ઉપર ટ્રાફિક કોન્સ્ટેબલ રોહન યાદવનો પ્રાઇવેટ માણસ રાહુલ કોણ ??

ટ્રાફિક કોન્સ્ટેબલ રોહન યાદવનો પ્રાઇવેટ માણસ રાહુલ કોના કહેવાથી વાહનો રોકી કરે છે ઉઘરાણી ??

શું ટ્રાફિક અધિકારી અજાણ ??

શું આઈ ડિવિઝન પીઆઈ આ વાતથી અજાણ છે ??

આઈ ડિવિઝન ટ્રાફિકના વહીવટદાર પ્રકાશના કહેવાથી રોહન યાદવ પ્રાઇવેટ માણસ રાખે છે કે શું ??

#gujaratinews #viralvideo #ahmedabad #odhav @ahmedabad_traffic_police @ahmedabad_live @ahmedabad_exclusive

ઓઢવ સિંગરવા રોડ ઉપર આઈ ડિવિઝન ટ્રાફિક કોન્સ્ટેબલ રોહન યાદવની મનમાની કે પછી આઈ ડિવિઝન ટ્રાફિક વહીવટદારના આશીર્વાદ ?? સિંગરવા રોડ ઉપર ટ્રાફિક કોન્સ્ટેબલ રોહન યાદવનો પ્રાઇવેટ માણસ રાહુલ કોણ ?? ટ્રાફિક કોન્સ્ટેબલ રોહન યાદવનો પ્રાઇવેટ માણસ રાહુલ કોના કહેવાથી વાહનો રોકી કરે છે ઉઘરાણી ?? શું ટ્રાફિક અધિકારી અજાણ ?? શું આઈ ડિવિઝન પીઆઈ આ વાતથી અજાણ છે ?? આઈ ડિવિઝન ટ્રાફિકના વહીવટદાર પ્રકાશના કહેવાથી રોહન યાદવ પ્રાઇવેટ માણસ રાખે છે કે શું ?? #gujaratinews #viralvideo #ahmedabad #odhav @ahmedabad_traffic_police @ahmedabad_live @ahmedabad_exclusive

Ahmadabad City, Ahmedabad | Jun 16, 2026

BREAKING: વિમાન ક્રેશ, આઠના મોત!

અમેરિકામાં સાઉથ કેલિફોર્નિયાના મોઝાવે રણમાં US એર ફોર્સ બેઝ પર ઉડાન ભર્યાના થોડા જ સમયમાં એક B-52 બોમ્બર વિમાન ક્રેશ થયું છે. દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ આઠ લોકોના મોત થયાની આશંકા છે. હાલમાં ઘટનાની તપાસ ચાલી રહી છે. જણાવીએ કે બોઇંગ B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ એક લાંબા અંતરનું બોમ્બર છે, જેને 1955 માં સેવામાં સામેલ કર્યું હતું. આ વિમાન હથિયારોની હેરાફેરી માટે તૈયાર કરવામાં આવ્યું હતું.

#america #us #b52 #trump

BREAKING: વિમાન ક્રેશ, આઠના મોત! અમેરિકામાં સાઉથ કેલિફોર્નિયાના મોઝાવે રણમાં US એર ફોર્સ બેઝ પર ઉડાન ભર્યાના થોડા જ સમયમાં એક B-52 બોમ્બર વિમાન ક્રેશ થયું છે. દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ આઠ લોકોના મોત થયાની આશંકા છે. હાલમાં ઘટનાની તપાસ ચાલી રહી છે. જણાવીએ કે બોઇંગ B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ એક લાંબા અંતરનું બોમ્બર છે, જેને 1955 માં સેવામાં સામેલ કર્યું હતું. આ વિમાન હથિયારોની હેરાફેરી માટે તૈયાર કરવામાં આવ્યું હતું. #america #us #b52 #trump

Ahmadabad City, Ahmedabad | Jun 16, 2026