માંડવી: માંડવીના વિકાસ અંગે ધારાસભ્યને ટકોર કરતા AAP નેતા સંજયભાઈ બાપટ
Mandvi, Kutch | Mar 26, 2026 માંડવી ના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી સોંપતા તેઓ માંડવી થી બહાર પ્રવાસે રહેતા હોય છે ત્યારે માંડવી ના આમ લોકોને અનેકો પ્રશ્નો થી હાલાકી પડી રહી છે. ત્યારે આ બાબતે આપ નેતા સંજય બાપટે ધારાસભ્ય ને ટકોર કરી હતી