બોરસદ: બોરસદમાં ગીરવે મુકેલા દાગીના છોડાવવા ગયેલા ગ્રાહકને સોનીએ પરખાવ્યું દાગીના ઓગાળી નાખ્યા છે થાય તે કરી લેજો
Borsad, Anand | Apr 7, 2026 બોરસદના રાજા મહોલ્લામાં રહેતા એક | શ્રમિક આઘેડે પોતાની જરૂરિયાત સમયે ગિરવે મૂકેલા દાગીના વર્ષો બાદ વ્યાજ સહિતની રકમ ચૂકવીને છોડાવવા જતાં, સોનીએ દાગીના પરત આપવાને બદલે “ઓગાળી નાખ્યા” હોવાનું કહી ધમકાવી હાંકી કાઢતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.