આજ રોજ મહોરમ તાજીયાનો તહેવાર હોય,પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર ની સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલ ની આગેવાનીમાં તથા DCP ઝોન - ૦૪ તથા DCP ઝોન - ૦૩ ની હાજરીમાં ઝોન - ૦૪ પો.સ્ટે. તથા ઝોન - ૦૩ પો.સ્ટે.ના સંવેદનશીલ વિસ્તારોમાં RAF ના અધિકારી તથા સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું.