ઘોઘા: ઘોઘા કુડા રોડ ઉપર કાંધાંના નેરા પાસે દરિયાની ખાડી માં ગાય ફસાઈ જતા ગાય નું રેસ્ક્યુ કરવામાં આવ્યું
ઘોઘા કુડા રોડ ઉપર કાંધાંના નેરા પાસે દરિયાની ખાડી માં ગાય ફસાઈ જતા ગાય નું રેસ્ક્યુ કરવામાં આવ્યું આજરોજ તા. 19/6/26 ને શુક્રવારે સાંજે 5 કલાકે ઘોઘા કુડા રોડ ઉપર કાંધાના નેરા પાસે દરિયાની ખાડીમાં ગાય ફસાઈ જતા સફળતા પૂર્વક ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આ બનાવની જાણ ઇમરજન્સી હેલ્થ સર્વિસને કરવામાં આવતા ઇમરજન્સી હેલ્થ સર્વિસ ની ટિમ પણ તાત્કાલિક ઘટના સ્થણે પહોંચી હતી કુડા રોડ ઉપર આવેલ કાંધાના નેરા પાસે દરિયામાં ગાય ફસાઈ જતા ઘોઘા ગ્રામ પંચાયતની