A major breakthrough has been achieved in the ₹50 lakh SBI Bank robbery case in Surat’s Varachha area, with Crime Branch arresting another accused from Bihar. The arrested accused, identified as Mantis alias Mukesh Kumar, is alleged to be part of the seven member gang involved in the robbery. With this arrest, a total of three accused have been detained so far, while police continue efforts to trace the remaining suspects and recover the looted amount. 🚨💰
सूरत के वराछा स्थित SBI बैंक में हुई ₹50 लाख की लूट के मामले में क्राइम ब्रांच को बड़ी सफलता मिली है। बिहार के मंटीस उर्फ मुकेश कुमार को गिरफ्तार किया गया है, जो कथित रूप से सात सदस्यीय लूट गिरोह का हिस्सा था। इस गिरफ्तारी के साथ अब तक कुल तीन आरोपियों को पकड़ा जा चुका है, जबकि बाकी आरोपियों की तलाश और लूटी गई रकम की बरामदगी के प्रयास जारी हैं। 🚨💰
સુરતના વરાછા SBI બેંકમાં થયેલી ₹50 લાખની લૂંટના મામલે ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. બિહારના મંતીસ ઉર્ફે મુકેશ કુમારની ધરપકડ કરવામાં આવી છે, જે સાત સભ્યોની લૂંટારૂ ટોળકીનો ભાગ હોવાનું સામે આવ્યું છે. અગાઉ બે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા હતા અને આ ધરપકડ સાથે અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા છે. બાકીના �
Udhna, Surat | Jun 2, 2026