ઉપલેટા: ઉપલેટામાં એસ.ટી. આહીર કર્મચારી સંગઠનનું સ્નેહ મિલન અને સન્માન સમારંભ
Upleta, Rajkot | Oct 1, 2026 ઉપલેટાના ચંદ્રવાડિયા આહીર સમાજ ખાતે એસ.ટી. આહીર કર્મચારી સંગઠન, જુનાગઢ વિભાગ દ્વારા સ્નેહ મિલન અને સન્માન સમારંભ યોજાયો. ગુજરાત આહીર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ અધ્યક્ષપદે રહી કાર્યક્રમની શોભા વધારી.