વડનગર: વડનગરના હાટકેશ્વર મંદિરે વિશ્વ શાંતિ મહાયજ્ઞ: ૧૦,૦૦૦ મોદકની આહુતિ અપાઈ
વડનગરના હાટકેશ્વર મંદિરે જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજીના સાનિધ્યમાં વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો. કાર્યક્રમમાં ૧૦,૦૦૦ મોદકની આહુતિ, ગજ-અશ્વ પૂજા, દુર્ગા સપ્તશતીના પાઠ અને અતિરુદ્ર મહાયજ્ઞ જેવી વિશેષ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી.