ગોધર: મોટી સરસણમાં બાળકો માટે GBS સ્ક્રીનિંગ અને સ્વાસ્થ્ય શિક્ષણ કાર્યક્રમ
Godhar, Mahisagar | Aug 21, 2026
આર.પી. પટેલ ઉત્તર બुनિયાદી આશ્રમશાળામાં મોટી સરસણના બાળકોનું GBS સ્ક્રીનિંગ અને સ્વાસ્થ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં આરોગ્ય અને સ્વચ્છતા સાચવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.