Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

વડોદરા કલાલી હત્યા કેસમાં મોટો ખુલાસો, મુખ્ય આરોપી દર્શન મારવાડી ઝડપાયો વડોદરાના કલાલી વિસ્તારમાં થયેલા ગિરીશ ભાલીયા હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. કેસના મુખ્ય આરોપી દર્શન મારવાડીને પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પાદરા, વાપી અને મુંબઈ સહિતના વિસ્તારોમાં ફરાર હતો. લાંબા સમયથી તેની શોધખોળ ચાલી રહી હતી, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે તેને કપુરાઈ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ACP અશોક રાઠવાના જણાવ્યા અનુસાર કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપી કરણ મારવાડીની શોધખોળ હજુ પણ ચાલુ છે અને તેને ઝડપવા માટે વિવિધ ટીમો કાર્યરત છે. #VadodaraNews #Kalali #GirishBhaliya #MurderCase #crimebranch

MORE NEWS

અમદાવાદ ન્યૂ કલોથ માર્કેટમાં કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી કરતો જયપુરનો અનિલ મેથાણી કોણ ??

ન્યૂ કલોથ માર્કેટના અનેક કાપડના વેપારીઓ સાથે લાખો રૂપિયાનું ચિટિંગ કરનાર અનિલ મેથાણી વિરુદ્ધ અનેક અરજીઓ છતાં SIT શા માટે પકડતી નથી ??

કાપડના વેપારીઓ સાથે થતી ચિટિંગ રોકવા SIT ની રચના કરવામાં આવી છે છતાં કાર્યવાહી શા માટે નહીં ??

અનેક વેપારીઓના કરોડો રૂપિયા ચાઉં કરી જનાર અનિલ મેથાણી અને તેનો એજન્ટ અમદાવાદનો તિવારી કોણ ??

અમદાવાદનો તિવારી અને જયપુરનો અનિલ મેથાણી બંનેની જોડી વેપારીઓને કેટલા કરોડનો ચૂનો લગાવી ગયા ??

વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!

#gujaratinews #viralvideo #ahmedabad #newclothmarketahmedabad

અમદાવાદ ન્યૂ કલોથ માર્કેટમાં કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી કરતો જયપુરનો અનિલ મેથાણી કોણ ?? ન્યૂ કલોથ માર્કેટના અનેક કાપડના વેપારીઓ સાથે લાખો રૂપિયાનું ચિટિંગ કરનાર અનિલ મેથાણી વિરુદ્ધ અનેક અરજીઓ છતાં SIT શા માટે પકડતી નથી ?? કાપડના વેપારીઓ સાથે થતી ચિટિંગ રોકવા SIT ની રચના કરવામાં આવી છે છતાં કાર્યવાહી શા માટે નહીં ?? અનેક વેપારીઓના કરોડો રૂપિયા ચાઉં કરી જનાર અનિલ મેથાણી અને તેનો એજન્ટ અમદાવાદનો તિવારી કોણ ?? અમદાવાદનો તિવારી અને જયપુરનો અનિલ મેથાણી બંનેની જોડી વેપારીઓને કેટલા કરોડનો ચૂનો લગાવી ગયા ?? વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !! #gujaratinews #viralvideo #ahmedabad #newclothmarketahmedabad

Ahmadabad City, Ahmedabad | Jun 15, 2026

EXPERT BUY CALL ON L&T FUTURE | TARGET AND STOPLOSS UPDATES

EXPERT BUY CALL ON L&T FUTURE | TARGET AND STOPLOSS UPDATES

Ahmadabad City, Ahmedabad | Jun 15, 2026

વડોદરા કલાલી હત્યા કેસમાં મોટો ખુલાસો, મુખ્ય આરોપી દર્શન મારવાડી ઝડપાયો વડોદરાના કલાલી વિસ્તારમાં થયેલા ગિરીશ ભાલીયા હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. કેસના મુખ્ય આરોપી દર્શન મારવાડીને પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પાદરા, વાપી અને મુંબઈ સહિતના વિસ્તારોમાં ફરાર હતો. લાંબા સમયથી તેની શોધખોળ ચાલી રહી હતી, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે તેને કપુરાઈ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ACP અશોક રાઠવાના જણાવ્યા અનુસાર કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપી કરણ મારવાડીની શોધખોળ હજુ પણ ચાલુ છે અને તેને ઝડપવા માટે વિવિધ ટીમો કાર્યરત છે. #VadodaraNews #Kalali #GirishBhaliya #MurderCase #crimebranch - Ahmadabad City News