ચાણસ્મા: ચાણસ્મા માં સંત રવિદાસજીની 650મી જન્મ જયંતિનું ભવ્ય ઉજવણી
Chanasma, Patan | Aug 19, 2026 પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે સંત રવિદાસજીની 650મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી નિમિત્તે શોભાયાત્રા અને કળશયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. સ્થાનિક નગરજનો અને કાર્યકરો ભક્તિભાવે પૂજા અર્ચના માટે જોડાયા.