ગઢડા: ગુંદાળા આંગણવાડીમાં યોજાયો ‘આંગણ ઉત્સવ’, મંત્રી રિવાબા જાડેજાએ બાળકો સાથે સમય વિતાવ્યો
Gadhada, Botad | Oct 1, 2026 ગઢડાના ગુંદાળા ગામે આંગણવાડી ખાતે ‘આંગણ ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો. બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી રિવાબા જાડેજાએ ઉપસ્થિત રહી આંગણવાડીના નાના બાળકો સાથે હળવી ગોષ્ઠી કરી આનંદભરી પળો વિતાવી હતી.