જેતપુર: ભાજપ કાર્યાલય ખાતે જેતપુર શહેર ભાજપ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે સચિન ભાઈ દવેની નિમણૂક કરી
Jetpur, Rajkot | Feb 9, 2024 જેતપુર શહેરમાં આવેલી ભાજપ કાર્યાલય ખાતે જેતપુર શહેર ભાજપ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે સચિન ભાઈ દવેની નિમણૂક કરવામાં આવી છે જ્યારે સચિનભાઈ દવેની નિમણૂક કરવામાં આવતા ભાજપના હોદ્દેદારો તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે