Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
Thodadhyanse
Educationforall
Cds
Railsafety
Chaitranavratri
Smartrailyatri
Indianrailway
Railinfra4jharkhand
Safetyfirst
Amritstation
Railinfra4westbengal
No video available

જેતપુર: જેતપુર પંથકમાં બાળકના અપહરણની તપાસ ધોરાજી સીપીઆઈને સોંપાઈ

Jetpur, Rajkot | Feb 6, 2024
જેતપુરના દેરડીધાર આવાસ ક્વાર્ટરમાં રહેતા ફરિયાદી જીગ્નેશભાઈ કિશોરભાઈ રાદડીયાના ૧૩ વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. આ મામલે જેતપુર તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે હવે આગળની તપાસ ધોરાજી સીપીઆઈ એલ.આર ગોહિલને તપાસ સોંપવામાં આવી છે.

MORE NEWS