જેસર: જેસર તાલુકાના માતલપર ગામે મનરેગાના પગારનો પ્રશ્ન ગરમાયો
જેસર તાલુકાના માતલપર ગામે મનરેગાના પગારનો પ્રશ્ન ગરમાયો માતલપર ગામે મનરેગા યોજના હેઠળ કામ કરનાર મજૂરોને પગાર ન મળતા મજૂરોમાં ભારે નારાજગી જોવા મળી લાંબા સમયથી મજૂરીની રકમની રાહ જોઈ રહેલા મજૂરોમાં અસંતોષ ફેલાયો આ મામલે મજૂરો સાથે સરપંચ પણ આગળ આવ્યા છે અને પગારના પ્રશ્ને વિરોધ કરવાની તૈયારી દર્શાવી મનરેગા યોજના ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી પૂરી પાડવા માટે