ધંધુકા: *ધંધુકા પોલીસે ઓવરલોડ તુફાન ગાડીઓ સામે હાથ ધરી કડક કાર્યવાહી. #dhandhuka #amdavad #અમદાવાદ #તુફાનગાડી
*ધંધુકા પોલીસે ઓવરલોડ તુફાન ગાડીઓ સામે હાથ ધરી કડક કાર્યવાહી* ધંધુકા વિસ્તારમાં મુસાફરોના જીવને જોખમમાં મૂકી તુફાન ગાડીઓમાં ક્ષમતા કરતાં વધુ માણસો તેમજ ગાડીની છત ઉપર માલસામાન અને બાઈક વગેરે ભરીને દોડાવવામાં આવતી ગાડીઓ સામે ધંધુકા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરતી અનેક ગાડીઓને અટકાવી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કેટલાક વાહનચાલકોને ₹500 થી લઈને ₹1,000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.