🙏 જામનગર જિલ્લાના લાખાબાવળ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વેદ ગર્ભવિહારનું લોકાર્પણ કર્યું. તેમણે ગૌશાળા, પંચકર્મ રૂમ, કન્સલ્ટેશન રૂમ અને અન્ય સુવિધાઓની મુલાકાત લઈ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી મેળવી. કાર્યક્રમમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, કલેક્ટર પી.બી. પંડ્યા સહિત અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
[ jamnagar, jamnagar news, acharya devvrat, ved garbh vihar, lakhabaval, revaba jadeja, gaushala, panchakarma, ayurveda, gujarat news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #acharyadevvrat #ayurveda #rivabajadeja #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jul 12, 2026