ગરૂડેશ્વર: ગરુડેશ્વરના ભરતભાઈ તડવીનું સારવાર દરમિયાન નિધન
વાડી ફરિયાના 49 વર્ષીય ભરતભાઈ તડવીનું શ્વાસની બીમારીને કારણે નિધન થયું છે. અખતેશ્વર નજીક બેભાન થઈ જતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.