સયાજી બાગ માં એન્ટ્રી રજીસ્ટ્રેશન ફરજિયાત ના નિયમ ના વિરોધમાં કમાટીબાગ મોર્નિંગ વોકર્સ ગ્રુપ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરા ઉત્તર: કમાટી બાગ મોર્નિંગ વોકર્સ ગ્રુપ દ્વારા એન્ટ્રી રજીસ્ટર ને લઇ VMC કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી - Vadodara North News