ઘોઘા: ઘોઘા જકાતનાકા પાસેથી હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો
ઘોઘા જકાતનાકા પાસેથી હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો આજરોજ તા. 6/6/26 ને સનીવારે રાત્રે 9 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘોઘા જકાતનાકા પાસે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તેનું નામ ઠામ પૂછતાં તેનું નામ હિરેનભાઈ ઉર્ફે ભૂરો કિશોરભાઈ વ્યાસ ઉંમર વર્ષ 33 રહે ઘોઘા જિલ્લા વાળી પોલ પાસે તેની તપાસ કરતા તેના પેન્ટના નેફા માંથી એક પ્લાસ્ટિકના હાથા વાળી છરી મળી આવતા તેની સામે ઘોઘા પ