વડોદરા: સાવલી તાલુકાના મંજુસર GIDCમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર ટીમો ઘટનાસ્થળે દોડી
#Vadodara
સાવલી તાલુકામાં મંજુસર જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં લાગી આગ
પહારપુર કુલીગ ટાવર્સ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગતાં દોડધામ
સાવચેતીના ભાગરૂપે કંપની વિસ્તારમાં વીજ સપ્લાય કરવામાં આવ્યો
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન, કોઈ જાનહાનિ નહી
ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી, આગમાં કંપની બળીને ખાક
#Savli #ManjusarGIDC #FireNews #industrialfire