Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
बीजेपी
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Bhopal

કાલોલ: કાલોલના કાનોડ ગામે ખેતરમાં ગાયો ચરાવવા બાબતે પિતા-પુત્ર પર લાકડી વડે હુમલો: પોલીસ ફરિયાદ દાખલ

Kalol, Panch Mahals | Apr 15, 2026
નાની કાનોડ ખાતે રહેતા કલ્પેશકુમાર મંગળસિંહ ચૌહાણ ગત રવિવારે તેમના પિતા સાથે કેનાલ પાસે આવેલા પોતાના બાજરીના ખેતરમાં ગયા હતા. આ દરમિયાન કાનોડ ખાતે રહેતા રૂપલાભાઈ ભરવાડ નામનો શખ્સ પોતાની ગાયો આ ખેતરમાં ચરાવી રહ્યો હતો. કલ્પેશકુમારે "અમારા ખેતરમાં ગાયો કેમ ચરાવો છો?" તેમ કહી ટોકતા જ પશુપાલક રૂપલાભાઈ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીએ ઉશ્કેરાઈને પિતા-પુત્રને બિભત્સ ગાળો આપી હતી અને પોતાની પાસે રહેલી લાકડી વડે કલ્પેશકુમાર પર હુમલો કરી દીધો હતો. લાકડીના ફટ