દાહોદ બ્રેકિંગ | લીમખેડામાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો!
ડુંગળી-લસણના કટ્ટાઓની આડમાં લાવવામાં આવેલો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો. 🚔
📦 2160 નંગ દારૂની બોટલો
💰 દારૂની કિંમત: ₹2.89 લાખ
🚚 પિકઅપ અને બાઈક સહિત કુલ ₹6.39 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસને જોઈ પિકઅપ ચાલક વાહન મૂકીને ફરાર થયો. ફરાર બુટલેગરને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.
📍 નાની વાસવાણી ગામ, લીમખેડા
#Dahod #DahodLive #DahodBreaking #Limkheda #DahodNews GujaratNews BreakingNews PoliceAction LiquorSeized GujaratPolice NewsUpdate ViralNews DahodUpdates
Dohad, Dahod | Aug 26, 2026