ગાંધીનગર: કેન્દ્ર સરકારના બજેટ ને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા
નાણામંત્રીએ રજૂ કરેલું આ બજેટ સર્વાંગી વિકાસ વાળું બજેટ છે ગુજરાત અને દેશના વિકાસ માટે આ બજેટ આવકારદાય છે દર વખતની જેમ આ વખતે પણ નવા ભારતના નિર્માણમાં માટેનું આ બજેટ મહત્વનું બની રહેશે .મધ્યમ વર્ગની વર્ષો જૂની માંગને કેન્દ્ર સરકારે સ્વીકારી છે .₹12 લાખ સુધી ઇન્કમટેક્સ નહીં ભરવાની માંગ વાળો આ બજેટ મધ્યમ વર્ગને રાહત આપશે નાણામંત્રી નિર્મલા સીતા રમણએ મેડિકલ ક્ષેત્ર અને જીવન રક્ષક સારા નિર્ણયો લીધા છે