નાંદોદ: નર્મદા જિલ્લામાં 11 થી 17 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી
નર્મદા જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસ-2026 ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 થી 17 નવેમ્બર દરમિયાન દેડિયાપાડા અને રાજપીપળા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં પ્રતિભાશાળી યુવાનોનું સન્માન કરાશે.