Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

Surat News: શાળાની કથિત બેદરકારીથી ધોરણ-9ના વિદ્યાર્થીનું કરૂણ મોત માનદરવાજા વિસ્તારમાં આવેલી સુમન શાળા નં. 16માં દુઃખદ ઘટના. શાળાની કથિત બેદરકારીથી ધોરણ-9ના વિદ્યાર્થીનું કરંટ લાગતાં મોત. અબ્દુલ રહેમાન મોહમમદ સલીમ નામના વિદ્યાર્થીનું કરૂણ અવસાન. પીટીના પિરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ ધાબા પર ગયા હતા. ધાબા પર લગાવાયેલા લોખંડના લાઇટના થાંભલાને અડતાં કરંટ લાગ્યાનો આક્ષેપ. ગંભીર રીતે દાઝેલા વિદ્યાર્થીને બચાવી શકાયો નહીં. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. ઘટનાની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી. #surat #suratnews #breakingnews #school #student #electricshock #mandarwaja #gujaratinews #gujaratnews #hotlinenews #accident #education #latestnews #todaynews #india #news #suratbreaking #police #investigation #currentnews

Udhna, Surat | Jul 28, 2026

MORE NEWS

🚨🛩️નવસારી જિલ્લા નાં ગણદેવી તાલુકાના મેંધર ગામમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવા એર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
***
અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ
નવસારી જિલ્લા વહીવટીતંત્ર, ભારતીય કોસ્ટ ગાર્ડ તથા અન્ય સંબંધિત એજન્સીઓના સંકલનથી રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

🚨🛩️નવસારી જિલ્લા નાં ગણદેવી તાલુકાના મેંધર ગામમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવા એર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું *** અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ નવસારી જિલ્લા વહીવટીતંત્ર, ભારતીય કોસ્ટ ગાર્ડ તથા અન્ય સંબંધિત એજન્સીઓના સંકલનથી રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Udhna, Surat | Jul 29, 2026

લિંબાયત રેલ રાહત કોલોનીમાં મહિલાઓનો આક્રોશ: "ન સ્થાનિક કોર્પોરેટર આવ્યા, ન સરકારની સહાય પહોંચી"
સુરતના લિંબાયત વિસ્તારમાં નૂરાની મસ્જિદ પાસે આવેલી રેલ રાહત કોલોનીમાં રહેતી મહિલાઓએ પોતાની મુશ્કેલીઓ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મહિલાઓનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની મદદ માટે કોઈ સ્થાનિક કોર્પોરેટર કે કાર્યકર્તા સ્થળ પર પહોંચ્યા નથી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી મળવી જોઈએ તેવી સહાય પણ હજુ સુધી પહોંચી નથી, જેના કારણે પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓએ જણાવ્યું કે અનેક વખત મદદ માટે અપીલ કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળી નથી.
રેલ રાહત કોલોનીની મહિલાઓએ સરકાર અને સંબંધિત તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને જરૂરી સહાય પહોંચાડવાની માંગ કરી છે. સાથે જ તેમણે જવાબદાર લોકપ્રતિનિધિઓ સામે પણ અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે મુશ્કેલીના સમયે તેઓ લોકોની વચ્ચે દેખાતા નથી.

લિંબાયત રેલ રાહત કોલોનીમાં મહિલાઓનો આક્રોશ: "ન સ્થાનિક કોર્પોરેટર આવ્યા, ન સરકારની સહાય પહોંચી" સુરતના લિંબાયત વિસ્તારમાં નૂરાની મસ્જિદ પાસે આવેલી રેલ રાહત કોલોનીમાં રહેતી મહિલાઓએ પોતાની મુશ્કેલીઓ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મહિલાઓનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની મદદ માટે કોઈ સ્થાનિક કોર્પોરેટર કે કાર્યકર્તા સ્થળ પર પહોંચ્યા નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી મળવી જોઈએ તેવી સહાય પણ હજુ સુધી પહોંચી નથી, જેના કારણે પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓએ જણાવ્યું કે અનેક વખત મદદ માટે અપીલ કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળી નથી. રેલ રાહત કોલોનીની મહિલાઓએ સરકાર અને સંબંધિત તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને જરૂરી સહાય પહોંચાડવાની માંગ કરી છે. સાથે જ તેમણે જવાબદાર લોકપ્રતિનિધિઓ સામે પણ અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે મુશ્કેલીના સમયે તેઓ લોકોની વચ્ચે દેખાતા નથી.

Udhna, Surat | Jul 29, 2026