નાંદોદ: નર્મદા જિલ્લામાં હોટેલ-ગેસ્ટ હાઉસ માટે નવા નિયમો, જાણો શું છે જાહેરનામું
નર્મદા જિલ્લામાં તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળા માટે નવા નિયમો લાગુ. હવે રોકાણકારે રિસેપ્શન પર પોતાની સંપૂર્ણ વિગતો નોંધાવવી પડશે. આ જાહેરનામું ૧ જાન્યુઆરી ૨૦૨૭ સુધી અમલમાં રહેશે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.