વોર્ડ નંબર 5 આરોગ્ય સમિતિ ચેરમેન હિતેશ ભંડાળી અને નગરપાલિકા
ની રાત-દિવસની મેહનત થકી છીપવાડ ગરનાળુ ફરીથી ધમધમતું થયું
છેલ્લા 15 દિવસ થી ભારે રેલ ના કારણે છીપવાડ રેલવે નાળા ને ભારે નુકસાન થયું હતું જેના લીધે 40 ગામોને જોડતો મુખ્ય અંડરપાસ રોડ બંધ થઈ ગયો હતો જેના લીધે ઘણા વાહનચાલકો ને તકલીફ પડી હતી ત્યારે વોર્ડના ચૂંટાયેલા સભ્ય આરોગ્ય સમિતિના ચેરમેન હિતેશ ભંડાળી ની ટીમે સતત રાત-દિવસ મેહનત કરી અંતે 15દિવસ બાદ બંધ માર્ગ ખુલ્લું મુકતા ઘણા ગમનોના લોકોને તકલીફ માંથી મુક્તિ મળી છે.
Valsad, Valsad | Aug 6, 2026