ગારિયાધાર: ગારિયાધારમાં ગરજ્યું ભાજપનું પટેલવાડી ખાતે ‘વિકાસ સંકલ્પ સભાનો કાર્યક્રમ યોજાયો
ગારિયાધારમાં ગરજ્યું ભાજપનું ચૂંટણી રણશિંગું: પટેલવાડી ખાતે ‘વિકાસ સંકલ્પ સભા’માં કાર્યકરોનો કેસરીયો મિજાજ! ગારિયાધાર શહેરના પટેલવાડી વિસ્તારમાં આજે ભાજપ દ્વારા ‘વિકાસ સંકલ્પ સભા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે આ સભાએ સ્થાનિક રાજકારણમાં નવી ચેતના ફૂંકી દીધી છે. સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં જુસ્સો અને ઉત્