માળીયા: માળિયા મિયાણા શહેરની સસ્તા અનાજની 5 દુકાનોમાં કાયમી પરવાનેદાર કામ કરવા રાજી ન થતા તમામ ઇન્ચાર્જ હવાલે
Maliya, Morbi | Jul 4, 2025 માળિયા મિયાણા શહેર અતિ પછાત વિસ્તાર તરીકે છે. મોટાભાગના પરિવાર નિરક્ષર અને રોજગારી બાબતમાં ખૂબ પાછળ ધકેલાયો છે. જેના કારણે આજની સ્થિતિ 3000થી વધુ રાશન કાર્ડ છે અને તેના માટે 5 જેટલી સસ્તા અનાજની દુકાનો છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી ત્યાં અગાઉ જે દુકાન સંચાલક હતા તેઓએ રાજીનામું ધરી દીધા હતા. જેની પાછળ સ્થાનિકો તરફથી વિતરણ વ્યવસ્થામાં સહયોગ આપતા ન હોવાથી અંધાધુંધી સર્જાય રહી છે...