Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews

માળીયા: માળીયા મીયાણાના સુરજબારી પુલ ઉપર પવનચક્કીનું ટર્બાઇન કાર ઉપર ખાબકયું, એકનું મોત

Maliya, Morbi | Jun 29, 2025
પ્કચ્છ - મોરબી હાઇવે ઉપર માળીયા મીયાણાના સુરજબારી પુલ પરથી પવન ચક્કીનું તોતિંગ ટર્બાઇન લઈને જઇ રહેલ ટ્રક ટ્રેઇલરમાંથી ટર્બાઇન સહિતનો માચડો હાઇવે ઉપરથી પસાર થતી કાર ઉપર ખાબકતા કારમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.