માળીયા: મોરબી-માળિયા હાઇવે પર કતલખાને ધકેલાતા 15 પશુઓ ભરેલો આઇસર ટ્રક ઝડપાયો
Maliya, Morbi | Jul 1, 2025 મોરબી માળિયા હાઇવે પર ગૌરક્ષકો દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે માળિયાની હોનેસ્ટ હોટલ નજીકથી કતલખાને ધકેલાતા 15 પશુઓ ભરેલા આઇસર ટ્રકને ઝડપી પાડી માળીયામીયાણા પોલીસમાં તક ખાતે સોંપી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી છે...