Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

પેટલાદ: ખંભાતી ભાગોળ વિસ્તારના અગ્રણી એમ.આઈ.પઠાણ (વકીલ)નું નિધન,સાંજે 6 કલાકે દફનવિધિ

Petlad, Anand | Apr 29, 2026
પેટલાદના અગ્રણી એમ. આઈ. પઠાણ વકીલનું નિધન થતાં જન્નત નસીન થયા છે.પેટલાદ નગરપાલિકામાં વર્ષો સુધી કાઉન્સિલર અને ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા અને અગ્રણી એડવોકેટ તેમજ પીર-ઉર્જનશા બાબા દરગાહ ટ્રસ્ટના ટ્રસ્ટી એમ. આઈ. પઠાણ (વકીલ)નું આજરોજ નિધન થતાં જન્નત નસીન થયેલ છે.